હું કદાચ
ફૂલટાઇમ કવિ હોત
તો,
મારા ઓરડામાં
બારી પાસે રાખત
એક ટેબલ
ફૂલોથી આચ્છાદિત ફ્લાવરવાઝ
થોડાક પુસ્તકો
મારી ડાયરીઓ
ને એક પેન
ત્યાં બેસી કવિતા કરત હું સ…ત…ત…
ને જ્યારે
હું નહિ હોઉં ત્યારે
ધીમા પવનથી ઉડતા કાગળનો રવ
કરશે કવિતા!!!
એક કવયિત્રી
Good thought Dear, written from “Direct Dil se”…… But u have to wait till retirement…. 🙂
ફૂલટાઈમ કવયિત્રિ કવિતા સરસ લખાય છે. મારા મતે ભાષા
હજું વધારે એક્ઝ્યુબેરન્ટ કરી શ્કાય તો વધું સારી બને.
બારી પાસે કાવ્ય માટે મોસમ સરસ બ્ંધઇ છે.બારી જ કવિતા
થઈ ગઈ…..ગ્રેટ,
સરસ કવિતા… 🙂
વાહ હીરલ, ખરેખર સરસ કવિતા છે.
very nice
સરસ વાત.
તમારી અદભૂત કલ્પનાશક્તિ બદલ અભિનંદન.
સુંદર રચના.
નયન