ફાઇલમાં
સાબિતી સ્વરુપે
ફાઇલ થયેલી મારી લાગણીઓ
ને સ્ટેમ્પની
સાથે ઉઠતી મારી છાપ
ટાંકણીઓની વેદના
ને જવાબદારીઓનું પેપરવેઇટ જેટલું વેઇટ
રજીસ્ટર વચ્ચે ખોવાઇ ગયેલી આંખો
ને સતત રણકતા ફોન પર
લટકતા મારા કાન
હા-ના, છે-નથી જેવા
પુંછ્ડી વગરના શબ્દો
ને લાગણીઓ વગરના સંબંધો
ન રજા ન આરામ
બસ ઢગલો કામ-કામ ને કામ!
[પ્રકાશિત : કવિ – જૂન ૨૦૦૪]
Hi ,this is the very true scenario of this current era…everyone’s life is just like the machine only..
very nice post..I like it very much.
Oh! Its nice but if its from inside U,
thn u must take small break dear!
Excellent hiral, I can understand your feelings dear, as kajal says take a break dear 🙂
It was told in early 60s that computer will replace many human, and human will get more leisure time to spend with family and near ones. But today we can see, even we have all the facilities to finish tasks in much less time than earlier, do we have time for our family and near ones??? No… 😐
Fine Hiral
These thing is with every Human beaings and we our selves create these thing.
you your self tell by these small poets but some person can not show there feelings.
Papa (Manoj Thaker)
સુંદર રચના…
ને સતત રણકતા ફોન પર
લટકતા મારા કાન..
ગુજરાતી ભાષાને આવા ડિકશનની જરૂર છે જ્યાં કવિતા
તાજગી અનુભવે છે,અને એટલે રચના સુંદર છે.
Wah…I guess its a story of every one of us…
ખુબ જ સરસ…સરસ, સાદા-સીધા અને સરળ શબ્દો માં આપે ઘણું બધું કહી દીધું!!
અભિનંદન!!
મારા બ્લોગમાં નો આ અછાંદસ તમને જરૂરથી ગમશેઃ
http://kalamprasadi.wordpress.com/2009/08/10/પ્રેમ-ની-અભિવ્યકિત/
http://pravinshrimali.wordpress.com
http://kalamprasadi.wordpress.com
વાસ્તવિકતાનો ચિતાર રજૂ કરતી રચના.
નયન
બહેના તમારુઁ લેખન પ્રશસ્ય છે !
સરસ..અંતની પંક્તિ વધુ ગમી…