‘મમી’ એટલે
કબરમાં દફન થયેલી
એક પૂરી વારતા
ને સ્મૃતિઓ એટલે
જીવતા માણસની
આપણી પાસે રહી ગયેલી
એક અધૂરી વારતા!!!
એક કવયિત્રી
‘મમી’ એટલે
કબરમાં દફન થયેલી
એક પૂરી વારતા
ને સ્મૃતિઓ એટલે
જીવતા માણસની
આપણી પાસે રહી ગયેલી
એક અધૂરી વારતા!!!
સુંદર અભિવ્યક્તિ…
હિરલ કવ્ય સરસ થયું છે, અને કથા તો બન્ને અવસ્થામાં એક સરખીજ છે–એક બંધ થયેલી ફરીથી ઉકેલી શકાય અને બીજી
ઉકલતી ઉકલતી બંધ થવા તરફ ગતિ કરે છે.
તમરું કાવ્ય મેં લખ્યું હોત તો આવું હોત
‘મમી’ એટલે
કબરમાં દફન થયેલી
એક પૂરી વારતા
ને સંસ્મૃતિ એટલે
મણસ વિષે રહી ગયેલી
અપણામાં એક અધુરી વારતા !!!
ટૂંક સમયમાં તમારા મને ગમેલાં કાવ્યોના અંગ્રેજી અનુવાદ
મોક્લી આપીશ તમારી વેબ પર મૂકવા.આભાર..
હિરલબે તમારા કાવ્યથી વિશ્વવિખ્યાત મુવી ટાઈટાનિક યાદ આવી ગાયું જેમાં ઘરડી રોઝ છેવટે ભૂરા ડાયમન્ડવાળો નેકલેસ
ફેંકીદેતા પહેલા કહે છે જેક ડૉસન કેવળ મારી સંસ્મૃતિમાં જીવે છે એટલે એનો ઉલ્લેખ બીજે ક્યાંય નથી,કોઈ પણ માણસ બચાવે તેમ મને બચાવી મરી ગયો તેથી,દરેક કથા એના અંતમાંથી જ શરૂ થાતી હોય છે.ભાવ પટેલનું સજેશન શારું છે–
અનુવાદનું અને …
I don’t understand why smruti means one unfinished story? it could be finished as well na?
સુંદર રચના.
મમીને પણ પૂરી થયેલી વાર્તા કહેવાય કે કેમ, તે વિચારવુ રહ્યુ. કદાચ તે માત્ર એક અલ્પવિરામ હોઈ શકે.
જીવનની જિગ્સો પઝલ આવી ઘણી અધ્રૂરી સ્મૃતિઓને લીધે કદાચ પૂર્ણ થતા થતા રહી જતી હશે.
નયન
Well, i dont agree,n would argue on both… so its bit contradictory…!