મારી વાર્તામાં મુકેલ એક પંક્તિ મુકવાની ગુસ્તાખી કરૂં છું તો ક્ષમા કરશો.
સનમ તને મળવાનું મને જો કોઈ બહાનું મળે
તો જિંદગીની આ બાજીમાં હુકમનું પાનું મળે.
Riddhi
અરે આ દિવસ નો તો મને ઇન્તજાર…….
himanshu patel
happy diwaali and saalmubaarak.
સરસ ટૂકુ કાવ્ય
JAYPRAKASH VYAS
— ” ચા,ગઝલ અને તમે ” —
—————————————
ચાની ચૂસકી,
ગઝલની ગાયકી,
અને તસરીફ આપકી
અને એવા ત્રિવેણી સંગમ પર
અવશ્ય બને એ સાંજ સ્વભાવિક સોનેકી
પછી બીજું જોઇએ ય શું……..???
જ્યારે હોય માત્ર !
એક્લતાના અનંત આકાશમાં ખોવાયેલા આનંદની અનુભુતિ..!
વાહ! સરસ, ટૂંકીને ટચૂકડી રચના
” ચા,ગઝલ અને તમે ”
ઉભરે ઉર્મીસભર લહેરકી
(અને સંજોગોના સથવારે સંતૃપ્તિનો અહેસાસ )
Keep It Up !
nayan panchal
વાહ વાહ, ક્યા બાત હૈ!
પ્રેયસી દ્વરા લખાયેલી ઉત્તમ રચના. હું કહીશ,
મારી પાસે છો તમે,
પછી બીજુ શું જોઈએ ?! અહીં તમે મનગમતા વ્યક્તિને બદલે પ્રભુ હોય તો મજા પડી જાય.
નયન
Maharshi Vyas
આપ મે ઔર બેગપાઇપર જેવુ કૈક્…
Durgesh
Its more like proposal rather than simply a Poem…
Keep it up..!
I really want to answer this poem..
and my answer is TIME..!
Oh thats nice… Short n sweet!
The scene created infront of eyes…Great depiction…Reminds me of old art movies…Good Work…Keep It Up… 🙂
વાહ… ક્યા બાત હૈ!!!
શામ-એ-ગમકી કસમ આજ ગમગીન હૈ હમ…
આભી જા…. આભી જા… આજ મેરે સનમ..
તલત સાહેબના મખમલી સુરે ગવાયેલ મધુર ગઝલની યાદ આવી ગઈ…સવારે સવારે…