તને કાગળ લખુ છું
ને
સંબોધન માટે જ ખૂબ સમય લઉ છું
પછી આખો કગળ
શબ્દોથી નહિ
લાગણીઓથી ભરુ છું
ક્યાંક શ્બ્દો આંસુથી ખરડાય છે
ને હ્રદય વારે-વારે તરડાય છે
અંતે,
‘લિ. તને પ્રેમ કરતી હીરલ’ લખતાં-લખતાં
પેનમાંની શાહી ને મારા પ્રાણ
પૂરા થઇ જાય છે
પણ વાંધો નહિ
તને કાગળ તો મળશે ને!!!!!
એક કવયિત્રી
સુંદર રચના… પ્રેમોર્મિની સ-રસ ચરમસીમા…
good one…..keep it up
very melodramatic poetry.nice.
Nice creation dear…
After marriage ur writting emit more emotional creative touch ….
one more nice creation
વધુ એક સરસ રચના. ખુબજ અભિનંદન, હિરલ ને.
Nice creation Hiral,Very emotional,truly created from heart(direct Dil se)
मरकेभी खुली रही मेरी आंखे ए मेरे ईंतेझारकी हद थी.
આવી જ રચના આપની છે.
પેનની શાહી શું છે?
એક સ્નેહની સરવાણી છે.
કોરો પત્ર જાણે મૌનની વાણી છે.
સ્પર્શની લિપી નથી હોતી
આંસુની નદી નથી હોતી
અને…
સનમ, વરસો બાદ આજ તારો કોરો પત્ર મળ્યો
જાણે યુગોથી ખોવાયેલ કોઈ સાચો મિત્ર મળ્યો.
શું લાગણીઓને શબ્દદેહ આપી શકાય? જો એમ થતું હોત તો કેટલું સારૂં થાત!
નહિંતર આવું ન થાત
ક્યાંક શ્બ્દો આંસુથી ખરડાય છે
ને હ્રદય વારે-વારે તરડાય છે
તારી યાદો એવી છે કે સનમ કે
તારું મૌન પણ હૈયે પડઘાય છે.
હું તને સાદ કરતો રહ્યો ભવોભવ
તો ય તને ક્યાં એ સંભળાઈ છે?
પત્ર શીદને લખું હું તને વ્હાલી ?
તને તો મારૂં મૌન જ સમજાય છે.
કૈઇક આના જેવુ…શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.
Maharshi Vyas, તમારા અભિપ્રાય મા તમે ટાકેલો શેર કવી શ્રી. જલન માત્રરી નો છે.જો તમે કવીના નામ નો ઊલેખ કરયો હોત તો વાંચક્ મિત્રોને થોડિક જાણ કારી મલત્!!!……. anyhow;Thank you…
વિનય વિવેક સાથે કહેવુ હોય તો બસ્ આટલુ જ કહેવાય બહુજ્ સરસ રચના!!!!!!!!
આજે તમારી સાઈટ ની મુલાકાત થઈ.
સરસ રચનાઓ છે.
સારુ લગ્યુ..
સરસ..
Hi, Very very lovely one and very emotional also…anyways keep it up …
સુંદર રચના, ખૂબ સરસ.
નયન
તમારી વેબસાઇટ ખુબજ સરસ છે અને તમારી રચના ઓ તેના થી પણ વધારે સુંદર છે.
તમારા એકાંતમાં ઘૂંટાયેલા વિચારને કલમનો સાથ મળે તો જ આવી અત્યંત ભાવસભર રચનાનું આપમેળે રચાવું શક્ય બનતું હોય છે…..!!!
—————————————————-
શંકાના સમાધાને એ જાણવું જરુરી બને છે કે
“શબ્દો-ના વ્યાકરણશાસ્ત્ર અને લાગણીઓના વ્યાકરણશાસ્ત્રમાં ઘણો ફર્ક હોય છે”.
—————-
—–> વ્યાકરણશાસ્ત્રમાં, શબ્દો સભર કાગળોને એક નિશ્ચિત ઢાંચો હોય છે. જેમાં રવાના, નામ, સરનામું , ઉદબોધન, સંબોધન, શબ્દોથી આટોપાયેલ વિષય, અને અંતે લિ. …… વિગેરે, વિગેરે જોવા મળે છે. અને આમાં અર્થસભર શબ્દોની ગોઠવણીને લીધે કાગળ ધારેલ સરનામે પહોંચતો હોય છે અથવાતો ક્યારેક – પરત રવાના પણ થતો હોય છે.
પરંતુ,
—–> જ્યારે લાગણીઓના વ્યાકરણશાસ્ત્રમાં, લાગણીસભર કાગળમાં માત્ર પ્રવાહ જોવા મળતો હોય છે. નથી હોતો કોઈ નિયમ કે નથી હોતો કોઈ ઢાંચો….! અને આવી પ્રવાહિત લાગણીના કાગળો, લાગણીની લગનની તિવ્રતા અને દીશા અઘાત અને એક હોવાને લઈને શાહીની ઉણપ કે પ્રાણની હાજરી વિના પણ પરત રવાના થયા વગર લિ.ની ઈચ્છા પ્રમાણે કાગળ તેના સરનામે અવશ્ય મળતો હોય છે જ….!!!
—————————————————–