ઉઠતાંવેંત
એક મા તરીકે
બાળકોને
લંચબોક્સ, સ્કૂલબેગ, વોટરબેગ
આપે છે
એક પત્ની તરીકે
પતિને
પેન, રુમાલ, કપડા, ચાવી, પાકીટ
શોધી આપે છે
પણ, કોઇ નથી ખોળી આપતું
એના
ખોવાઇ ગયેલા અસ્તિત્વને….!!!!
(૯-૧૧-૨૦૦૩)
ઉઠતાંવેંત
એક મા તરીકે
બાળકોને
લંચબોક્સ, સ્કૂલબેગ, વોટરબેગ
આપે છે
એક પત્ની તરીકે
પતિને
પેન, રુમાલ, કપડા, ચાવી, પાકીટ
શોધી આપે છે
પણ, કોઇ નથી ખોળી આપતું
એના
ખોવાઇ ગયેલા અસ્તિત્વને….!!!!
(૯-૧૧-૨૦૦૩)
Ek stri tarike tamaro janma tayo chee seva karvano, badhani, koine tamara astitva ne nathi padi, aavu kem hoy che? kaaran ke Eshwaar badhe nathi hoto, thethi Maa na rup maa dharti par mokli chee. Maa te maa. I don’t know how to write in Gujatari, Please bear with me Vasanti, Anil mama tane bahu yaad kare che.
સરસ છે.સ્ત્રિની રોજીંદિ હયાતી અને એમાં ખોવઈ જવું એ વાત સારી રિતે મુકિ આપિ છે.
હીરલ !!!
નાની કવિતાની સરળ રચનાં આપનો બ્લોગ ગમ્યોં
મારા બ્લોગ ની મુલાકાત લેશો.
http://www.kirtidaparikh.wordpress.com
kIrtida
Ultimate dear….
Most realistic creation….
No words…..
Nicely expressed the emotions of a woman.
very nice dear,
keep it up
સુંદર કવિતા…
આનંદ થયો…
કોઈનું ય અસ્તિત્વ કદી ય ક્યાંય ખોવાતું નથી
જેણે જોવાનું હોય એનાથી જ બસ જોવાતું નથી.
પત્ની કે માતા બને ને એક નારી જ્યારે પુર્ણ બને
સ્નેહનું ઝરણુ કદી એમ કંઈ સાવ સુકાતું નથી.
અસ્તિત્વની ખોજમાં જીન્દગી પુરી થાય છે એમ
કોઈનું ય અસ્તિત્વ કદી ય ક્યાંય ખોવાતું નથી.
હિરલબેન,
માફ કરશો પણ એક પત્નીને કે એક માને આપે ઉપર જે કાર્યો દર્શાવ્યા છે એ કરતા આનંદ જ થતો હોય છે. એવું મારૂં તો અવલોકન છે. એ અસ્તિત્વનો જ એક ભાગ છે..
અંત ચોટદાર પણ વાતનો રંગ જમાવવો પડે.
અસ્તિત્વ ખોવાની વાત સુધી જલ્દી પહોંચી ગયા.
સારી રચના. અભિનંદન
સરસ રચના. તમારી અને નટવરકાકાની જુગલબંધી સરસ છે.
આભાર,
નયન
કાવ્ય તો ગમ્યુ પણ લતા બેને હોઠ ખોલ્યા એ પણ કાવ્ય જેટલુ જ ગમ્યુ બાકી તો બધા લખે છે સરસ, સારી રચના વિગેરે…
પ્રિય હીરલ્,
સુધીર પટેલનો એક શેર છે.
જે નથી એ જ તો બધાં શોધે.
અવનવાં સુખની કલ્પના શોધે.
Mitra puche che..!
chhella sada baar varsh thi..ae
12 kallak ni ubhapagi nokri kare jay che…
ratre ghare thaki ne ave tyare
balko ni vaat joto chehro ane વાળુ na swad ma
patni ane balko no prem anubhvay che..
samay nathi.. bhan nathi rehtu kyarek ajni rat race ma…
tyare j પેન, રુમાલ, કપડા, ચાવી, પાકીટ khovay che.!
વણસતિ paristhiti ma adag rehva ne,
kavehta samaj ma potana astitva kaje,
e purush na bhar jawani e વાળ ધોળા thay che..
Pan aa j jivan che..
pati-patni nu astitva ek bija mate
Jo jivay ek bija mate to e jadvay che..
Astitva ni ganatari na hoy “Hiralbahen”
Gantari karta karta j E khovay che..
“Karmanye vadhika Raste, Ma faleshu kadachan”
Regards,
Durgesh Variya
(Reply poem is by my friend “Aaftab”)
Sorry for bad use of gujarati keyboard
અત્યંત સંવેદનશીલ અંત….!!!!
“પણ, કોઇ નથી ખોળી આપતું
એના
ખોવાઇ ગયેલા અસ્તિત્વને….!!!!”
—————————–
કાર્ય (પરિણામ) અને કારણમાં
હંમેશા કાર્ય કે પરિણામ જોવા મળતું હોય છે
જ્યારે કારણ અદૃશ્ય જ રહે છે.
અને સ્ત્રી એ બધાના અસ્તિત્વનું કારણ છે
અને તેથી જ તો
એનું ખોવાવવું એ પણ સાહજિક જ છે .
અને માટે જ સ્ત્રીના અસ્તિત્વની
શોધખોળ તેના કાર્ય સ્વરુપે થવી જોઈએ.
છતાં,
સ્ત્રી વગરના ઘરની કલ્પના કરી તો જૂઓ ……!!!!
મને લાગે છે કે,
સ્ત્રીના અસ્તિત્વની ભાળ અવશ્ય મળશે ………………..
આ ખરેખર સુનદર ચ્હે. સતત મમરાવવાનુ મન થાય ચ્હે. કાશ માનુ સર્નામુ મલતુ હોત ફરિ આવત્તાર લેવા માતે.