થોડુ ચાલતાં
તું
હવે થાકી જાય છે
તારા હાથ ધ્રૂજે છે
શક્તિઓ બધી ક્ષીણ થતી જાય છે
‘જાય’ ત્યારે
સરનામું આપતી જજે
જરૂર પડશે
ફરી તારી કૂખે અવતરવા માટે !!
(પ્રકાશિત – રીડગુજરાતી)
થોડુ ચાલતાં
તું
હવે થાકી જાય છે
તારા હાથ ધ્રૂજે છે
શક્તિઓ બધી ક્ષીણ થતી જાય છે
‘જાય’ ત્યારે
સરનામું આપતી જજે
જરૂર પડશે
ફરી તારી કૂખે અવતરવા માટે !!
(પ્રકાશિત – રીડગુજરાતી)
Good one…..
Nice One…
excellent poem
Nice poem
ઉપરની ૪ કોમેન્ટ્સમાં કોઇએ તમારી કવિતા વિષે લખ્યું નથી,
કેવળ વિઝિટ વિવેક જ કર્યો છે.
સ…રસ, મને થયું લાવ હું પણ કશુંક એવું લખું !!!!કદાચ તમારી
કવિતા એનાથી સારી લાગે. અસ્તુ.
Janani ni jod sakhi nahi jade re lol!
In few words u have said everything, simply superb!
Ma te Ma bija Bad ha Vagadana Va,
Really Very Good Poem
Moti
ખુબ સુન્દર. મન ને સ્પર્શિ જાય તેવુ લખો ચ્હો.
MAST…