ભવિષ્યના ગર્ભમાં
સમયનું બાળક
પણ,
પરિક્ષણ થઇ શકે
એવું સોનોગ્રાફી મશીન
ક્યાં છે??
નહીંતર ખરાબ સમયનો
ગર્ભપાત
નક્કી હોત!!!
(૧૭-૧૧-૨૦૦૯)
ભવિષ્યના ગર્ભમાં
સમયનું બાળક
પણ,
પરિક્ષણ થઇ શકે
એવું સોનોગ્રાફી મશીન
ક્યાં છે??
નહીંતર ખરાબ સમયનો
ગર્ભપાત
નક્કી હોત!!!
(૧૭-૧૧-૨૦૦૯)
Excellent. Yes, what is going to happen, it will, let’s face it. Kaal kone joi chee.
સુંદર રચના….
સમય કદી ક્યારે ય ક્યાં ખરાબ હોય છે?
સંજોગો આપણા ક્યારેક ખરાબ હોય છે.
સમયની એક જ લય છે, એક જ ગતિ છે.
સમય પાસે હર સવાલનો જવાબ હોય છે.
આપણે વહી શકતા નથી એના પ્રવાહમાં
અને કહીએ છીએ સમય ખરાબ હોય છે.
ये हुइ न बात !!
લતા હિરાણી
very truly said..nice
સત્ય અને કલ્પનાનો સુભગ સમન્વય
visit my blog & leave your valuable comment
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
એક દમ સત્ય, માણસનું ચાલે તો બધા જ કંટ્રોલ પોતાને હાથ રાખે.
પણ માણસ એક બીજાને કંટ્રોલ કરવાની માયાજાળમાં એવો ફસાયેલો છે કે આ દુશ્ચક્રમાંથી ક્યારેય બહાર આવી નહી શકે. એક બીજાના ખરાબ સમયનો માણસ પોતે જ જવાબદાર છે.
એક હતો નથુરામ અને બીજો સાવરકર,
પ્રણ લીધું અખંડ ભારતનું એમ રહ્યા અમર..
આજ સુધી એમની આત્માઓ મોક્ષ માટે ઝંખે,
ભાષાવાદી નાગ-”રાજો” દરરોજ એમને ડંખે..
જે ધરતી પર આવા સ્વપ્નદ્રષ્ટા અવતર્યાં,
કમનસીબે હવે વિઘટનકારી-”રાજ” તરવર્યાં..
એ ધરતી-પુત્રો આજે ભારત-પુત્રો ને મારે,
ભાષાવાદથી રાજનિતીની મેલી દુકાનો તારે..
એવું કહેતાં ગર્વથી ફરે-વોટ અમને આપો,
ભાષા અને સંસ્ક્રુતિ નો હું જ એક રખવાળો!!
અખંડ ભારત દુર રહ્યું,હયાત ભારત તોડી પાડો,
ભૈયો-સિંધો-મલ્લાઓ ને મુંબઇમાં થી જ કાઢો..
મુંબઇકર કહે “રાજ”-કર્તો અમારો એકદમ છે સાચો,
અમારા જેવાં ગુજરાતી-મરાઠી ની વ્યથા પણ તમે વાંચો..
રહેતા પેઢીઓથી અહિં-ગળથૂંથી ગુજરાતી-ગુર્જરી જ વતન,
જો કોઇ ધરતી-પુત્ર મારે અમને તો ખુશ થશે તમારું મન??
ભાગલા પાડો-રાજ કરો ની નિતી બહુ પુરાની છે,
આ નિતી એ ભારતમા ને સદિયો ગુલામી આપી છે..
જેમણે વાપરી આ નિતી તે આજ બદનામિ ભોગવે છે,
સદભાવી ને આખરે તો સકળ લોક-જન વંદે છે..
ધર્મ-જાતિ પર કર્યાં ટુકડાં ત્યાં સુધી તો ઠીક,
ભાષાવાદને છંછેડશો હવે તો નિકળી જશે ચીંખ..