બિંદુ જેવડી રચના
સિન્ધુ જેવડી વાત્
——————–
ગમી મને આ ખારાશની વાત
કીર્તિદા
preetam lakhlani
વાત જો માછલીની હોય તો કઇ શકાય કે, માછલી કદાચ આ કારણે રડ્તી નહી હોય કે આસુંને જળ થતા કેટલી વાર્! હુ માનુ છુ કે નદી જયારે સાગરને મળે છે ત્યારે આટલી બધી ખુશ હોય છે કે દરિયો તેના આગમનમા બધુ ભુલી મસ્તીમા ઉછ્ળતો હોય છે…. અટલે જ તો એક શાયરે ક હ્યુ છે….હતી ક્યારેક ભરતી હવે તો આટ પછી ઓટ ચાલે છે, સાગર હોવા છતા કઈ નદીની ખોટ સાલે છે…..sorry my wife બિના મને સાગર કહે છે!!!!!!!!
ખરેખર આજેજ મને દરિયાંની ખારાશનું કારણ ખબર પડી..બહું સુંદર
ખુબ જ સુંદર….
સુંદર રચના…
ખુબ જ સુંદર રચના…. દરિયાંની ખારાશ & નદીના આંસુ
બિંદુ જેવડી રચના
સિન્ધુ જેવડી વાત્
——————–
ગમી મને આ ખારાશની વાત
કીર્તિદા
વાત જો માછલીની હોય તો કઇ શકાય કે, માછલી કદાચ આ કારણે રડ્તી નહી હોય કે આસુંને જળ થતા કેટલી વાર્! હુ માનુ છુ કે નદી જયારે સાગરને મળે છે ત્યારે આટલી બધી ખુશ હોય છે કે દરિયો તેના આગમનમા બધુ ભુલી મસ્તીમા ઉછ્ળતો હોય છે…. અટલે જ તો એક શાયરે ક હ્યુ છે….હતી ક્યારેક ભરતી હવે તો આટ પછી ઓટ ચાલે છે, સાગર હોવા છતા કઈ નદીની ખોટ સાલે છે…..sorry my wife બિના મને સાગર કહે છે!!!!!!!!
સાગરમાં ભળે છે હસતા હસતા
વાત કોઈ તરસી સરિતાની છે.
ઝેર તો પીધાં જેણે જાણી જાણી
વાત કોઈ પિડીત પતિતાની છે.
રોજ સાગરમાં ડૂબતા ને ઊગતા
વાત આકાશમાં રમતા સવિતા*ની છે.
હર્ષે હર્ષે સાસરે વળાવી દિકરીને
વાત એને યાદ કરતા પિતાની છે
વાત આ સાગર ને સરિતાની છે.
કોઇ વહેતા આંસુની કવિતાની છે.
(સવિતા એટલે સૂર્ય (૨) સરજનહાર; પ્રભુ- સૌજન્ય ગુજરાતી લેક્સિકોન)
ઓછા શબ્દોમાં ગહન રજૂઆત
visit my blog
http://www.aagaman.wordpress.com
આને કહેવાય ગાગરમાં સાગર… ખુબ સરસ
લતા હિરાણી
શુ હિરલ ફોઇ તમે તો કૈ બહુ સરસ કવિતા લખિ છે.
ર૦.૦૨.૨૦૧૦ Saturday
Thanks a lot 4 superb Kavita i read from Vasantiful!!! yours – BW RRB1961
રાજેશ રમનલાલ્ ભાવ્ સાર આભાર માને છે….
તા.૨૦.૦૨.૨૦૧૦ ૦૩.૦૬ બપોર