Skip to content

કીટ્ટા – બુચ્ચા

અડકો – દડકો, ચોરપોલીસ
રમતા બે ભાઇ
રડે છે, પડે છે,
વઠે છે, ઝગડે છે
બુચ્ચા-કીટ્ટા, કીટ્ટા-બુચ્ચા થ્હય છે
ધીમે ધીમે
રમકડાથી શ્રુ થતો ઝગડો
બાપની મિલ્કત સુધી પહોંચે છે
ને અબોલા થાય છે
જે છેક સુધી રહે છે…

(૧૯-૧૨-૨૦૦૨)

Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો

8 Comments

  1. Hiren Patel Hiren Patel

    really true and touching lines…
    you have showed the true face of todays generation….
    great work….

  2. akur vyaas akur vyaas

    “થ્હય છે” અને “શ્રુ થતો ઝગડો”
    “થાય છે ” અને ” શરુ ” જોઈએ
    દલપતરામથી શરુ થયેલી પરંપરા અહી સુધી ખેંચઈ આવી છે.
    કાવ્ય રચના નહી એનો ઘાટ બદલાયો છે.

  3. Tejal Thakkar Tejal Thakkar

    How true it is!

  4. Kajal Kajal

    Indeed its a very true…… reality molded with perfect words!

  5. preetam lakhlani preetam lakhlani

    મારી એક કવિત્તા છે…
    જો પખીને ખબર હોત કે, આ ઝાડ બે ભાઈની મિલકત મા કપાઈ જશે તો શુ પખી આ ઝાડની ડાળે બચ્ચાને ઉછેરવા માળો બાધત ?

  6. મને એવું લાગ્યું કે જેમ એક શ્લોકી રામાયણ માં આખી રામાયણ આવી જાય છે એમ તમે ૧૦ વાક્યમાં આજના પરિવારની કહાની કહી દીધી….

    અદભૂત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *