અરે અભાગ્યા જીવ ! કોઇ દિવસ આ જોડકણુ પણ કવિતા થઇ જશે. કોને ખબર છે આવ નારા સમય! હે! અંકુર ! તુ જો ચુપ રહીશ તો કદાચ આવતી કાલે પારિજાત નુ વુશ થઈ જાયશ !…હીરલ તુ તારે લખે રાખ, ખરેખર મને આ વેબ જગતમા આવી ચડેલ અલિબાબાની ટોળી અને એના એજ opinion લખનારા ચમચાથી યુધ્ધ છે બાકી મને પણ કોઈને ગમેતેમ કહેવુ યોગ્ય જણાતુ નથી!!!
dakasha maheta
જ્યાં છે
લાગણીઓનું ભીનું ભીનું ઘાસ”
સરસ વાત છે.લાગણી અને ઘાસ બન્ને ભીનાં અને બન્નેની સુંવાળપ
સરખામણી સુંદર છે.
chetan tataria (ચેતન ટાટારીયા)
હિરલ બેન,
ખુબજ સુંદર રચના. આજે જ્યા પ્રેમ અને લાગણી ધીરે ધીરે ઓછા થતા જાય છે ત્યારે એક એવા પ્રદેશ ની કલ્પના કે જ્યા તમને ભાવભીની લાગણી મળે અને ચાતકના પ્યાસ જેવો પ્રેમ મળે….સુંદર….
આભાર..
ચેતન ટાટારીયા
આ જોડકણું મન બહેલાવી ગયું.
આભાર અંકુરભાઇ