ભૂરો સાડલો પહેરી
ઉભી હોય કોઇ વિધવા
એમ બપોર ઉભી છે
ને
ધીમે – ધીમે આગળ વધે છે
પછી કોઇ
તેના કપાળે
સૌભાગ્યના ચાંદલા રુપે
સૂરજ મુકતું જાય છે
ને એને
જાણે કોઇ પરણેતરને મળતું હોય
એમ નવું નામ મળે છે
સંધ્યા!!!
(૨૫-૧૨-૨૦૦૨)
ભૂરો સાડલો પહેરી
ઉભી હોય કોઇ વિધવા
એમ બપોર ઉભી છે
ને
ધીમે – ધીમે આગળ વધે છે
પછી કોઇ
તેના કપાળે
સૌભાગ્યના ચાંદલા રુપે
સૂરજ મુકતું જાય છે
ને એને
જાણે કોઇ પરણેતરને મળતું હોય
એમ નવું નામ મળે છે
સંધ્યા!!!
(૨૫-૧૨-૨૦૦૨)
Nice One… 🙂
“જાણે કોઇ પરણેતરને મળતું હોય
એમ નવું નામ મળે છે
સંધ્યા!!!”
આ પંક્તિ ગમને ગમી…
માર્ચ મહીનો ગયોઆ ને હવે એપ્રીલ આવ્યો…
હવે તો સાઇટ અપડેટ કરો..
ખૂબજ સરસ
કેટ્લી સામાન્ય ને રોજબરોજ ની કુદ્રતી ઘટના (બપોર) ને માન્વીય ઘટના સાથે જોડવા નો અનોખો પ્રયાસ
સુંદર નિરુપણ, સંધ્યાને જાણે કોઇ સાથી મળી ગયો.