ઋતુ કોઈ પણ હોય,
ઘડિયાળના કાંટા
સતત ખીલતા રહે છે…
કદાચ
કોઈ દિવસ
એમ પણ બને કે,
પાનખર આવે ને,
એ કાંટા ખરી પડે !
જો એવું બને,
તો એ શું હશે ?
કોઈ યુગનું પતન
કે નવી શરુવાત???
(પ્રકાશિત – રીડગુજરાતી)
ઋતુ કોઈ પણ હોય,
ઘડિયાળના કાંટા
સતત ખીલતા રહે છે…
કદાચ
કોઈ દિવસ
એમ પણ બને કે,
પાનખર આવે ને,
એ કાંટા ખરી પડે !
જો એવું બને,
તો એ શું હશે ?
કોઈ યુગનું પતન
કે નવી શરુવાત???
(પ્રકાશિત – રીડગુજરાતી)
ખુબ સરસ..
thought provoking
અતિ ઉત્તમ …..!!!
સ રસ..
જીવનની પાનખર નહીં, વસંતનું પુનરાગમન
ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.
Dear Hirel,
Kaanta khari padse, tau pan ghadiyal dhabaktu rahese, kaaran ke, ghadiyal ni prakruti chee dhabakta rahevanu, tene su pankhar ke navo yug? Pan aavaro ghar ma ghadiyal na kanta ne satat hoy chee pankhar ni vasant, te chata, ante tho ghadiyal pann mari jaaye chee, kaaran ke tene giv nathi hoto.
Again, another, good one, keep it up. Please write something on artifical relationship going on in personal life, in this western world. (Where is Trust?)
સુંદર રચના…
ટાઇપિંગની ભૂલ થઈ જણાય છે- શરુવાતની જગ્યાએ શરૂઆત આવશે…
સુંદર રચના… ખાસ્સી હળવી પણ મજાની!
ઓછા શબ્દોમાં અસરકારક વાત કહેી દેવાની કળા હિરલ જાણે છે..
લતા હિરાણી
સરસ રચના.
પાનખર આવે કે વસંત્,ઘડીયાળ્ના કાંટા ફરતા રહે છે.સમયક્યાં થંભે છે?કાંટા ખરી પડવાની વાત અને કાંટા ખિલવાની વાત ગમી.નવો વિચાર છે.
Struggle is the another side of each life. As a matter of fact, If god gives you everything you never understand the value what you have. Don’t complain but think like ” God decide something better for you”
🙂