પગરવ Published by vasantiful on 27/02/2011 મારી અંદર આજે અવર-જવર છે લાગે છે કોઇના સ્મરણનો પગરવ છે!!! Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો
Sneha Trivedi બહુ સરસ્.. સન્સ્મર્નો એ જિવન નિ પુન્જિ ચ્હે… તે ક્યરેય વિસ્રય નહિ…અને જો મન્વિ તેને વિસરિજાય્ તો જિવન મા એકાન્ત ગાલ્લ્વુ મુશ્કેલ બને ચ્હે…
વિવેક ટેલર ક્યા બાત હૈ ! બહોત અચ્છે… સ્મરણ છુપાયાં છે બે-ચાર, મનના કાતરિયે, પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો !!
બહુ સરસ્.. સન્સ્મર્નો એ જિવન નિ પુન્જિ ચ્હે…
તે ક્યરેય વિસ્રય નહિ…અને જો મન્વિ તેને વિસરિજાય્ તો જિવન મા એકાન્ત ગાલ્લ્વુ મુશ્કેલ બને ચ્હે…
તારી નાની કવિતાઓ નાની સ્પર્શિકાઓ છે.. બહુ સરસ..
ક્યા બાત હૈ ! બહોત અચ્છે…
સ્મરણ છુપાયાં છે બે-ચાર, મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો !!
સરસ !
ખુબ સરસ…