પા-પા પગલી પાપા સાથે
પગથિયું ચડવું તમારી સાથે
આંગળીના છોડું
ના છોડું સંગાથ
ઉંચેરા આકાશે અડવું
મનમાં મારી એક ગાંઠ
ઉંચા સપનાને
નહીં આવવા દઉં ઉની આંચ
તમારી બધી વાત
થાય સાચ!
એક કવયિત્રી
પા-પા પગલી પાપા સાથે
પગથિયું ચડવું તમારી સાથે
આંગળીના છોડું
ના છોડું સંગાથ
ઉંચેરા આકાશે અડવું
મનમાં મારી એક ગાંઠ
ઉંચા સપનાને
નહીં આવવા દઉં ઉની આંચ
તમારી બધી વાત
થાય સાચ!
ઉમન્ગની ઢગલી
પા પા પગલી પાપા સાથે
દોડીને આવું પાપા પાસે
પાપા પડતા મેલે સાતે કામ
દિકરી સાથે વાતો કરે એ લાગે મોટો આરામ
સરસ..