શ્વાસ હવે
લંબાય
એટલા કે બે જણને ચાલે
પગલા મારા
હવે ધીમુ ધીમુ ચાલે
ગડબડિયા ખાઉં
પડવાથી બી જાઉં
ને સાચવી સાચવી ચાલુ
અંતરમાં ઉલ્લાસ, અંદર અંધારુ
મારામાં હું વહેંચાઉ!!
શ્વાસ હવે
લંબાય
એટલા કે બે જણને ચાલે
પગલા મારા
હવે ધીમુ ધીમુ ચાલે
ગડબડિયા ખાઉં
પડવાથી બી જાઉં
ને સાચવી સાચવી ચાલુ
અંતરમાં ઉલ્લાસ, અંદર અંધારુ
મારામાં હું વહેંચાઉ!!
NICE ONE BETA !!!!!!!!!
સરસ !
Lovely… Very Beautiful…
congratulations, I hope I understood it well.
સરસ