ગંગાજળ Published by vasantiful on 01/09/2013 હું ચમચી….ચમચીએ…. રેડુ છું તારા મોઢામાં દૂધ તું પણ એ જ રીતે મૂકજે મારા મોઢામાં તુલસીપાન ને ગંગાજળ! Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો
Pathik Hiral, It’s a long way to go. Let’s put some fresh and positive thoughts. “Gangajal” is way far….
Good thoughts 🙂
સુંદર !!
ટૂંકી અને સારી…
Beautiful creation…Really after a long time…Still fresh as dew… 🙂
Hiral, It’s a long way to go. Let’s put some fresh and positive thoughts. “Gangajal” is way far….