સવારે દાળમાં
બ્લેન્ડર ફરતું’તું;
ગો..ળ… ગો..ળ..
આપણે ફેરા ફર્યા’તાં ને એમ જ!
દાળ ઓગળી ગઇ,
આપણે એકબીજામાં ઓગળ્યા’તાં ને એમ જ!
ધીમે..ધીમે…
દાળ ઉકળવા માંડી,
થોડી ઉભરાઇ,
ને સ-રસ જીંદગી જેવી
સ્વાદિષ્ટ બની ગઇ!
એક કવયિત્રી
સવારે દાળમાં
બ્લેન્ડર ફરતું’તું;
ગો..ળ… ગો..ળ..
આપણે ફેરા ફર્યા’તાં ને એમ જ!
દાળ ઓગળી ગઇ,
આપણે એકબીજામાં ઓગળ્યા’તાં ને એમ જ!
ધીમે..ધીમે…
દાળ ઉકળવા માંડી,
થોડી ઉભરાઇ,
ને સ-રસ જીંદગી જેવી
સ્વાદિષ્ટ બની ગઇ!
જેની દાળ સુધરી તેનો દિવસ સુધર્યો….. લગ્ન જીવન ના દરેક દિવસો સારા જાય તેવી લગ્ન દિવસે શુભકામના..
Are vaah…..
Happy anniversary to both of you ?