ચીવટથી સાચવી રાખેલા
શર્ટનું બટન તૂટ્યું
સવારે ઘરના કામમાં ડૂબેલી આંખો
તારી આંખોમાં સ્થિર થઈ
તારી આંખોમાં દેખાયું
મને તારું આખ્ખુ વિશ્વ
બટન ટાંકતાં-ટાંકતાં
મે મારું હ્રદય સીવી લીધું તારા હ્રદય સાથે
તારા હોઠ તો ક્યારના’ય સીવાઈ ગયા’તા!
તા.ક. – શર્ટનું બટન -૧ માટે અહીં ક્લિક કરો
Very fine
વાહ !
ખૂબ સ-રસ અભિવ્યક્તિ… હૃદય સીવવાની વાત ગમી ગઈ…
Nice… and romantic…
Are vaah ??
ખૂબ જ સ ર સ