ઘંટડીના રણકાર
આરતીનું અજવાળું
મંત્રોના ઉચ્ચાર
ને એમાં
ભળી જતો
ભીડનો કોલાહલ
બધું જ શમી ગયા પછી
પવન સ્થિર
સમય સ્થિર
મન સ્થિર
બસ
ધીમે ધીમે
ડોલતો જાય
શ્રધ્ધાથી તરતો મુકેલો
એક દીવો!
ઘંટડીના રણકાર
આરતીનું અજવાળું
મંત્રોના ઉચ્ચાર
ને એમાં
ભળી જતો
ભીડનો કોલાહલ
બધું જ શમી ગયા પછી
પવન સ્થિર
સમય સ્થિર
મન સ્થિર
બસ
ધીમે ધીમે
ડોલતો જાય
શ્રધ્ધાથી તરતો મુકેલો
એક દીવો!
વાહ, ગંગાનાં ઘાટ પર લઇ ગયા તમારા શબ્દો.
This is the so simple yet so powerful. Touched my heart I felt like I was there at Ganga Gath
Thank you
વાહ!
સરસ!
🙏