કાગળની હોડી Published by vasantiful on 28/07/2019 વરસાદ ના પાણીમાં ધીમે ધીમે તરતી કાગળની હોડી એટલે બીજું કંઈ નહીં ધીમે ધીમે દૂર જતું એક બાળકનું બાળપણ. Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો અછાંદસ કવિતાઅપ્રકાશિત કવિતાકવિતાકાગળની હોડીગુજરાતી કવિતાબાળપણવરસાદવાસંતીફૂલ
Be First to Comment