વાંચન સમય: < 1 મિનિટસવારેરેતીમાં પડેલાંચકલીના પગલાં જોઉ છું,ને તરતયાદ આવે છેઘરની દરેક વસ્તુ પર પડેલીતારી નાની નાની હથેળીઓની છાપ,એને રુમાલથી ઉંચકુંને મૂકી દઉસેઇફ ડિપોઝિટ વોલ્ટમાં!
પંખીના ગીત
વાંચન સમય: < 1 મિનિટપતંગિયાની દિવાલ ચણાવુંને તારાઓની છતવૃક્ષો નાખે પવન તનેબેકગ્રાઉન્ડમાં પંખીના ગીતકલ્પનાઓની પાંખ આપુંજા, આખી દુનિયા જીતકંઇક નવું તું કર દરરોજેને લાવ નવી કંઇ રીત….!
અંતરમાં ઉલ્લાસ
વાંચન સમય: < 1 મિનિટશ્વાસ હવેલંબાયએટલા કે બે જણને ચાલે પગલા મારાહવે ધીમુ ધીમુ ચાલેગડબડિયા ખાઉંપડવાથી બી જાઉંને સાચવી સાચવી ચાલુ અંતરમાં ઉલ્લાસ, અંદર અંધારુમારામાં હું વહેંચાઉ!!
