વાંચન સમય: 3 મિનિટશ્યામા આરામ ખુરશીમાં બેઠા બેઠા વિચારી રહી હતી…લગ્ન પછીનો આ મારો પાંચમો જન્મદિવસ છે પણ સોહનને યાદ નથી. હવાની લહેર સાથે સાથે અનેક વિચારોની લહેર પણ આવી…સોહન પોતાની વર્ષગાંઠ હોય કે લગ્નતિથિ ક્યારેય ભૂલ્યો નથી. હજી યાદ છે લગ્ન પછી જ્યારે પહેલીવાર પોતાનો જન્મદિવસ આવ્યો ત્યારે સોહન દરરોજ કરતાં વહેલો ઉઠી ગયો હતો અને બેડરૂમમાં…
ચહેરે વસંત
વાંચન સમય: < 1 મિનિટપાનખર છે છતાંશબ્દોનો ચિક્કાર નશો કરીચહેરે વસંત રાખુ છુંવિરહની બળતી-ઝ્ળતી ક્ષણોનેહ્રદયમાં કેદ રાખુ છું બસ આ વાતતને જ ફૂલ પુછુ છુંશું ખરેખર તું પતંગિયાને પ્રેમ કરુ છુ???કે કાંટાના ચોકી પહેરાથી તું ડરુ છું,ને ચહેરે વસંત રાખુ છું??? (પ્રકાશિત – કવિ)
