વાંચન સમય: < 1 મિનિટઘંટડીના રણકારઆરતીનું અજવાળુંમંત્રોના ઉચ્ચારને એમાંભળી જતોભીડનો કોલાહલ બધું જ શમી ગયા પછીપવન સ્થિરસમય સ્થિરમન સ્થિરબસધીમે ધીમેડોલતો જાય શ્રધ્ધાથી તરતો મુકેલોએક દીવો!
કદર
વાંચન સમય: 3 મિનિટસુઘડ લેંઘો-ઝભ્ભો, ઓળેલા પણ સાવ સફેદ વાળ, પાતળી પડી ગયેલી કરચયાળી ગોરી ચામડી, ગોલ્ડન ફ્રેમના ચશ્મા ને હાથમાં છાપું. દરરોજના નિત્યક્રમ પ્રમાણે હિંચકે ગોઠવાયા ને પપ્પાએ બૂમ પાડી… “સવિતા, ચા બની ગઈ?” હું ચા લઈને આવી તો પપ્પા છોભીલા પડી ગયા. “સવિતા તો..” શબ્દો ગળામાં ડૂમો બનીને અટકી ગયા. સવાર ક્ષુબ્ધ અને ગંભીર બની ગઈ….
વેકેશન
વાંચન સમય: < 1 મિનિટમમ્મી-પપ્પા જે નાનપણથી આપણને શીખવાડે જુઠ્ઠુ બોલવું નહિએ બહુ સિફતતાથી જુઠ્ઠુ બોલે, પકડી પણ શકીએ નહિ એવી રીતે. ફોન પર એટલા નોર્મલ ટોનમાં વાત કરેકે ખબર જ ન પડે કંઈ થયું છે કે નહિ. દર વર્ષે વેકેશનની નાના છોકરાની જેમ જ રાહ જોવેદીકરી આવે ને દોહિત્રો / દોહિત્રી સાથે એટલે જ તો! દર વર્ષે દીકરી…
બાળક એક ગીત ૨.૧૩ – સાન્તાક્લોઝ
વાંચન સમય: 2 મિનિટપ્રિય જૈત્ર, હમણાં હમણાંથી હું તારી પર બહુ ગુસ્સે થઈ જઉ છું. ક્યારેક મારુ પણ છું ને તું બધુ ભૂલીને મને વ્હાલ કરવા દોડી આવે છે. કદાચ અમે મોટા આટલું સરળતાથી બધુ ભીલી શકતાં હોત તો કેટલા બધા પ્રોબ્લેમ્સ નિવારી શકાત. ક્યારેક તારી પર વધારે પડતું દબાણ કે પછી તારી વાત સમજ્યા વગર જ ઓવરરીએક્ટ…
