વાંચન સમય: < 1 મિનિટહુંચમચી….ચમચીએ….રેડુ છુંતારા મોઢામાં દૂધતું પણએ જ રીતેમૂકજે મારા મોઢામાંતુલસીપાન ને ગંગાજળ!
Tag: અપ્રકાશિત કાવ્યો
પંખીના ગીત
વાંચન સમય: < 1 મિનિટપતંગિયાની દિવાલ ચણાવુંને તારાઓની છતવૃક્ષો નાખે પવન તનેબેકગ્રાઉન્ડમાં પંખીના ગીતકલ્પનાઓની પાંખ આપુંજા, આખી દુનિયા જીતકંઇક નવું તું કર દરરોજેને લાવ નવી કંઇ રીત….!
પા-પા પગલી
વાંચન સમય: < 1 મિનિટપા-પા પગલી પાપા સાથેપગથિયું ચડવું તમારી સાથેઆંગળીના છોડુંના છોડું સંગાથઉંચેરા આકાશે અડવુંમનમાં મારી એક ગાંઠઉંચા સપનાનેનહીં આવવા દઉં ઉની આંચતમારી બધી વાતથાય સાચ!
