વાંચન સમય: < 1 મિનિટહું પગભર છુંને કાચની ઓફિસમાં‘રીવોલ્વીંગ’ ચેર પર બેસીકામ કરુ છુંજરુર પડ્યેએ જ ‘રીવોલ્વીંગ’ ચેરનેઢસડી-ઢસડી ને બીજી ડેસ્ક પર જઉ છુંત્યારેઅચાનક‘વ્હીલચેર’માં બેઠેલા માણસની અસહાયતામારા પગને જકડી લે છેને હુંઉભા થવાનુ ભૂલી જઉ છું.
Tag: વાસંતીફૂલ
ફૂલટાઇમ કવિ
વાંચન સમય: < 1 મિનિટહું કદાચફૂલટાઇમ કવિ હોતતો,મારા ઓરડામાંબારી પાસે રાખતએક ટેબલફૂલોથી આચ્છાદિત ફ્લાવરવાઝથોડાક પુસ્તકોમારી ડાયરીઓને એક પેનત્યાં બેસી કવિતા કરત હું સ…ત…ત…ને જ્યારેહું નહિ હોઉં ત્યારેધીમા પવનથી ઉડતા કાગળનો રવકરશે કવિતા!!!
જન્મદિનની ભેટ
વાંચન સમય: 3 મિનિટશ્યામા આરામ ખુરશીમાં બેઠા બેઠા વિચારી રહી હતી…લગ્ન પછીનો આ મારો પાંચમો જન્મદિવસ છે પણ સોહનને યાદ નથી. હવાની લહેર સાથે સાથે અનેક વિચારોની લહેર પણ આવી…સોહન પોતાની વર્ષગાંઠ હોય કે લગ્નતિથિ ક્યારેય ભૂલ્યો નથી. હજી યાદ છે લગ્ન પછી જ્યારે પહેલીવાર પોતાનો જન્મદિવસ આવ્યો ત્યારે સોહન દરરોજ કરતાં વહેલો ઉઠી ગયો હતો અને બેડરૂમમાં…
