Skip to content
X
વાસંતીફૂલ વાસંતીફૂલ
  • મુખપૃષ્ઠ
  • સાઇટ વિશે
  • મારો પરિચય
  • પુસ્તકો
  • સંપર્ક કરો
વાસંતીફૂલ વાસંતીફૂલ

અભિનય

Posted on 06/06/200924/03/2026 by vasantiful
વાંચન સમય: < 1 મિનિટ

મારુ ઇનબોક્ષ
છલકાય છે તારા SMSથી
ને મારુ હ્રદય લાગણીઓથી

મને પુછ્યા કરુ છું કેટલાય પ્રશ્નો
ને જવાબ તારી પાસે માગુ છું

મારા વિશે’ય નથી વિચાર્યુ ક્યારેય
એટલું તો તારા વિશે વિચારુ છું
મારી ડેસ્ક પર બેઠા બેઠા
કે વરસાદમાં ચા પીતા પીતા

કારણતો આ બધાના હું મને પછુ છું
પણ જવાબ તો આખરે તારી પાસે માગુ છું!!!!

[આજે અભિનયના જન્મદિવસે મારા તરફથી અભિનયને, તેમના માટે જ લખેલી કવિતા… અંતરની શુભેચ્છાઓ સાથે..!!]

12 thoughts on “અભિનય”

  1. Bhavin R. Shah says:
    06/06/2009 at 10:31

    Simply awesome.

    Reply
  2. Ankita says:
    06/06/2009 at 10:36

    જિજાજિ ને જન્મ દિવસ ન ખુબ ખુબ અભિનન્દન્…….!

    Reply
  3. વિવેક ટેલર says:
    06/06/2009 at 11:44

    સુંદર હળવું ઊર્મિકાવ્ય…

    હું ‘અભિનય’ને ઓળખતો નથી પણ કવયિત્રીને ઓળખું છું અને એમના મારફતે જન્મદિવસની મુબારકબાદી આપું છું…

    Reply
  4. Kajal And Durgesh says:
    06/06/2009 at 12:41

    Beautiful Bday gift from beautiful heart….

    Reply
  5. Gaurang Thaker says:
    08/06/2009 at 10:01

    Belated Birthday to Abhinaykumar..Nice poetry..

    Reply
  6. Pathik Shah says:
    08/06/2009 at 21:58

    hey its really heart touching awesome

    Reply
  7. Tejal Thakkar says:
    15/06/2009 at 19:24

    Really nice creation and great gift

    Reply
  8. Sandip chhaya says:
    22/06/2009 at 09:41

    સરુ ચે…nice site..

    Reply
  9. nayan panchal says:
    01/07/2009 at 00:25

    very nice poem for a loved one.

    nayan

    Reply
  10. JAYPRAKASH VYAS says:
    11/07/2009 at 12:26

    હિરલ,

    વાંચીને, પૂછે મારી મીઠી મૂંઝવણ ….!!!

    ( ” શા માટે……? ” )

    * એક કવયિત્રીનો આમ અમસ્તો અચાનક અભિનયની દુનિયામાં પગપેસારો…..! શા માટે……?

    * પરપ્રકાશિત (અન્ય પર પ્રકાશિત) લગણીઓથી રચાયેલ સ્વ્યંપ્રકાશિત એવી આ રચના બ્લોગમાં વર્ગીકરણની દષ્ટિએ ” અપ્રકાશિત કાવ્ય ” શા માટે……?

    * પ્રકાશિત કાવ્યો કરતાં સ્વ્યંપ્રકાશિત (અપ્રકાશિત) કાવ્યોની સ્ખ્યાં ઓછી….! સાંભળ્યું એવું છે કે ” સિંહના ટોળાં ના હોય “…! શા માટે……?

    * જાણું છું મૂંઝવણ છે મારી છતાં …………
    પણ જવાબ તો આખરે તારી પાસે માગુ છું…………..!!!! ખબર છે શા માટે……?

    —————————————————–
    *** એક વાચક ***
    (અભિનયના જન્મદિવસે તમારો સહશુભેચ્છક ન બનું શા માટે……?)

    Reply
  11. JAYPRAKASH VYAS says:
    11/07/2009 at 12:26

    હિરલ,

    વાંચીને, પૂછે મારી મીઠી મૂંઝવણ ….!!!

    ( ” શા માટે……? ” )

    * એક કવયિત્રીનો આમ અમસ્તો અચાનક અભિનયની દુનિયામાં પગપેસારો…..! શા માટે……?

    * પરપ્રકાશિત (અન્ય પર પ્રકાશિત) લગણીઓથી રચાયેલ સ્વ્યંપ્રકાશિત એવી આ રચના બ્લોગમાં વર્ગીકરણની દષ્ટિએ ” અપ્રકાશિત કાવ્ય ” શા માટે……?

    * પ્રકાશિત કાવ્યો કરતાં સ્વ્યંપ્રકાશિત (અપ્રકાશિત) કાવ્યોની સ્ખ્યાં ઓછી….! સાંભળ્યું એવું છે કે ” સિંહના ટોળાં ના હોય “…! શા માટે……?

    * જાણું છું મૂંઝવણ છે મારી છતાં …………
    પણ જવાબ તો આખરે તારી પાસે માગુ છું…………..!!!! ખબર છે શા માટે……?

    —————————————————–
    *** એક વાચક ***
    (અભિનયના જન્મદિવસે તમારો સહશુભેચ્છક ન બનું શા માટે……?)

    Reply
  12. R.H.RAVAL says:
    12/07/2009 at 18:47

    હ્ર્દયસ્પરશઇ.સુન્દર.

    Reply

પ્રતિસાદ આપો Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • Medium
  • YouTube

વાસંતીફૂલની પોસ્ટ માટે અહીં ઈ-મેઈલ સબસ્ક્રાઈબ કરો

તમારું સબસ્ક્રિપ્શન કનફર્મ કરવા ઈનબોક્સ કે સ્પામ ફોલ્ડર જોવાનું ચૂકશો નહીં.

  • અછાંદસ કાવ્યો
  • બાળક એક ગીત
  • મૉનો-ઇમેજ કાવ્યો
  • લેખ
  • વાર્તાનું આકાશ
  • Facebook
  • Instagram
  • Linkedin
  • Medium
  • YouTube
©2008 - 2026 - Hiral Vyas "વાસંતીફૂલ"