Skip to content

Category: બાળક એક ગીત

બાળક એક ગીત ૨.૧૦

દિકરા જૈત્ર, તારી સ્કુલ, મારી નોકરી અને ઘર આ બધામાં શબ્દો સાથેની આંગળી વચ્ચે-વચ્ચે છૂટે છે. ને તું જ્યારે જ્યારે મારી આંગળી પકડે છે ત્યારે-ત્યારે શબ્દોની આંગળી આપોઆપ પકડાઇ જાય છે. હું કદાચ ચાઇલ્ડ સાયકોલોજી પર Ph.D. કરુ તો’ય મને લાગે છે કે બાળકના મનનો તાગ મેળવવો અઘરો છે. ક્યારેક…

બાળક એક ગીત ૨.૯

દિકરા જૈત્ર, તારી સ્કુલ ચાલુ થયે ૧૫ દિવસ થઇ ગયા છે. અને હવે તું રડ્યા વગર સ્કુલે જાય છે. શરુવાતના દિવસો તારે માટે અને મારે માટે પણ બહુ અઘરા હતા. તું ક્લાસમાં બેઠો-બેઠો રડતો હોઇશ કે ચૂપ થઇ ગયો હોઇશ એ જ વિચાર મને બહાર બેઠા-બેઠા આવતો. તને તો એમ…

error: Content is protected !!