વાંચન સમય: < 1 મિનિટપાનખર છે છતાંશબ્દોનો ચિક્કાર નશો કરીચહેરે વસંત રાખુ છુંવિરહની બળતી-ઝ્ળતી ક્ષણોનેહ્રદયમાં કેદ રાખુ છું બસ આ વાતતને જ ફૂલ પુછુ છુંશું ખરેખર તું પતંગિયાને પ્રેમ કરુ છુ???કે કાંટાના ચોકી પહેરાથી તું ડરુ છું,ને ચહેરે વસંત રાખુ છું??? (પ્રકાશિત – કવિ)
નામ વગરનો આકાર
વાંચન સમય: < 1 મિનિટમારેહવે જવું છેપાછાએ ગર્ભના અંધકારમાંમારાઅસ્તિત્વ વિશેના પ્રશ્નોશોધવાફ્રરીધીમે-ધીમેપગ હલાવવાનેતારા શ્વાસે શ્વસવાએક નામ વગરનોઆકાર બનવા ! (પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)
અભિનય
વાંચન સમય: < 1 મિનિટમારુ ઇનબોક્ષ છલકાય છે તારા SMSથી ને મારુ હ્રદય લાગણીઓથી મને પુછ્યા કરુ છું કેટલાય પ્રશ્નો ને જવાબ તારી પાસે માગુ છું મારા વિશે’ય નથી વિચાર્યુ ક્યારેય એટલું તો તારા વિશે વિચારુ છું મારી ડેસ્ક પર બેઠા બેઠા કે વરસાદમાં ચા પીતા પીતા કારણતો આ બધાના હું મને પછુ છું પણ જવાબ તો આખરે તારી…
