Posted by: vasantiful in અછાંદસ કાવ્યો, અપ્રકાશિત કાવ્યો
લકવાગ્રસ્ત થયેલો હાથ ધ્રુજતા ધ્રુજતા હજી પણ ક્યારેક કરે છે કવિતા કારણ કે લાગણીઓને ક્યારેય નથી થતો લકવો!!!
બખબખતો સફેદ ડ્રેસ ચઢાવ્યો બેસણામાં જવા ને એ સાથે જ ઇચ્છાઓ વૃત્ત્તિઓ અભરખાઓ ઉતરી ગયા હવે, આ ડ્રેસ બદલવો જ નથી!!
આજે કોઇ નો જન્મદિવસ નથી