વાંચન સમય: < 1 મિનિટઘૂંટણીએ ચાલતાં ચાલતાંહું આજે પગભર થઇ ગઇઘોડિયા અને ઘડિયાળ વચ્ચેહું ક્યાંક અટવાઇ ગઇ દફતર, લેસન, વેકેશનએ મઝા હવે પૂરી થઇલાગે છે હવે મનેખરી આજીવન કેદ થઇ!!
Tag: વાસંતીફૂલ
નામ વગરનો આકાર
વાંચન સમય: < 1 મિનિટમારેહવે જવું છેપાછાએ ગર્ભના અંધકારમાંમારાઅસ્તિત્વ વિશેના પ્રશ્નોશોધવાફ્રરીધીમે-ધીમેપગ હલાવવાનેતારા શ્વાસે શ્વસવાએક નામ વગરનોઆકાર બનવા ! (પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)
શૂન્યાવકાશ
વાંચન સમય: < 1 મિનિટચોતરફ શૂન્યાવકાશને હુંકરુંશૂન્યમાંથી જસર્જનઅનેશૂન્યનું વિસર્જન‘હું’ નું વિસર્જનમિશ્રણમાંથીતત્વનું સર્જન !! (પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)
મનીપ્લાન્ટ
વાંચન સમય: < 1 મિનિટબાલ્કનીનાકૂંડામાં વાવેલામનીપ્લાન્ટનેફૂટીએક કુંપળનેમને પ્રર્શ્ન થયો“આ વખતે કેટલું ઇન્કરીમેન્ટ મળશે?” [શહેરી જીવનમાં પૈસા કમાવવા હાંફી જવાય ત્યાં સુધી દોડતા માણસને પ્રકૃતિની લીલાશ દેખાતી નથી – સ્પર્શતી નથી. નવી ઉગતી કુંપળમાં એને નવી આશા નહીં પણ પોતાને મળવાના ઇ ન્કરીમેન્ટની રકમના આંકડા દેખાય છે. એ સતત રાહ જુવે છે કે ક્યારે એ કુંપળ મોટી થાય!!] ( પ્રકાશિત…
